________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકનાટ૫ ભવાશેલીના સંશોધનકાર્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વધારે ઊંડાં ઊતર્યો', ઘણું ફર્યા. સ્થાનિક કાર્યકર્તા, કલાકારે, અમુક જાતિના લોકો પોતાના પ્રણાલિકાગત રિવાજ નૃત્યશેલી દ્વારા રજૂ કરે છે. તે સૌને પણ સાધીને સંશોધનકાર્ય કર્યું. અમેરિકામાં લેકવિદ્યાને બે વર્ષ અભ્યાસ કરી એ વિષયમાં નિષ્ણાન બન્યાં.
બી સુધાબેને મને જગ્યાવ્યું કે ભવાઈમાં સામાજિક વિશે વધારે છે લેકનાઢષમાં સામાજિક તત્વને પડધે છે, ધાર્મિક તત્વ છે. આપણી બધી કલાઓ મંદિર સાથે-ધર્મ સાથે સંકળાયેલ છે. ભવાઈ એ શક્તની ઉપાસનાનું એક અંગ છે. માતાજીના આંગણામાં ધાર્મિકાંવધ તરીકે ભવાઈ થાય છે અને ધંધાદારી રીતે પણ ભવાઈ કરનારા છે.'
શ્રી સુધાબેન માનતા કે સાચી કળા એ પ્રકારની તૈયારી માગી લે છે. ફેકડાન્સ, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્રનાં માહિતગાર સુધાબેને લેકવદ્યા, લોકસાહિત્ય, શહેરી કચરને અભ્યાસ કરી અવલોકન કર્યું હતું.
તે એક ઉત્તમ લેખિકા હતાં. તેમનાં હૈ વાર્તાઓ, લોકસાહિત્યનું વિશ્લેષણ, * લેકસાગરનાં વન', “ સંસ્કારલક્ષ્મી', “ સાહિત્ય-સમાજ અને સંસ્કાર', તથા “કંકાવટી’ કોલમ દ્વારા વાચકોને મળ્યાં. તેઓએ મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલું પુસ્તક “ સામાજિક માનવશા' (મૂળ લેખક : ડે. વિકાસ સંગને) પ્રગટ થયું છે.
સ્વતંત્ર સર્જન' દૈનિકમાં “દપિકા ' સ્ત્ર વિભાગનું એમણે સંપાદન કર્યું. આ
વડોદરાની મ્યુઝીક કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવનારાં સુધાબેને નડિયાદની કોલેજમાં વિઝીટીંગ લેકચરર અને પરીક્ષક તરીકે સેવા આપી છે. વડોદરાની મહિલા કોલેજની કન્યાઓને પ્રિન્સિપાલ તરીકે ૨૫ વર્ષ લાભ આપ્યો. ' . .
તેઓને સાહિત્યક સંશોધન અને ૧૯૯૨ને સંસ્કાર એવોર્ડ આપવામાં આવ્યું. આ - બાળકોમાં રસ હોવાથી પિતાના ઘેર ૨. વ. દેસાઈ રોડ પર “કૈલાસ માં બાળકો માટે પ્લેટર શરૂ કર્યું, જેનું ઉદ્દઘાટન પૃથ્વીરાજ કપુરે કર્યું. બાળકોને ચિત્રકામ, માટીકામ, પેપર કટીંગ, રમતે, ગીત, નાટકો કરાવવા માટે તેમને દક્ષિણામૂર્તિ, ગિજભાઈ, નટુભાઈ બનપુરીઓ વગેરે માર્ગદર્શક સહાયક બન્યાં.
: બુધાબેન નાનાં હતાં ત્યારે શાળાએ જતાં રડતાં તેથી મેં આલેક બાલવાડી'માં બાળકો આનંદમય, સમય, વાતાવરણુમાં રહે તેની ખાસ કાળજી રાખતાં.
* સધાબેન આકાશવાણી કલાકાર હતાં. વાર્તા વાર્તાલાપ, કંપેરીગ કરતા. તેમને અવાજ ધના માટે. કોઈપણું જતના વાદ્ય વેના ગાતાં હોય છતાં શ્રોતાઓને જકડી રાખતાં. પછી ભલે તે બાળગીત કેય, લોકગીત Bય, ખાયણુ હાય, કાવ્ય હાય, ગરબા હેય.' ' : ,
અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં સુધાબેનને સાહિત્યને વારસા પિતા તરફથી અને સંગીતને વારસે માતા તરફથી મળે. માતા દિલરૂબા વગાડતાં. બાળપણમાં માતા ગુમાવનાર સૂધાબેનને પિતાની છત્રછાયા અને દાદા-દાદીના સ્નેહભર્યા સાહિત્યિક સરકારે ગળપૂથીમાં મળ્યાં
For Private and Personal Use Only