Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવાપાંજલિ . સુધાબેન દેસાઈને શ્રદ્ધાંજલિ મા રાતના દશ વાગે ટેલિફોનની ધંટડી રણકી. બે, ત્રણ વાર રોંગ નંબર આવે પછી ધંટડી વાગે તે હે ફેન નથી ઉપાડતી. પરંતુ આ ધંટડી વાગી અને મને સહેજ વિચાર આવ્યું. લેવા દે. રિસીવર ઊંચક્યું કાને ધર્યું. સામેથી અવાજ– દુર્ગેશ ઉપાધ્યાય બોલું છું. . બેલે ભાઈ, શું કામ છે?' સુધાબેન દેસાઈ ગયાં. તમને ખબર પડી ?' 'ના, ભઈલા, આ તમારા ફેનથી જાણ્યું.' સવારે ગયાં. તમારી શ્રદ્ધાંજલિ આપો.' પળભર માટે અવાફ બની ગઈ. શું શું બલું? શું શું યાદ કરું? પણ મારાં પલ્મ સ્નેહીજનને શ્રદ્ધાસુમન સભાનતાપૂર્વક આપ્યાં. ' દર્દભર્યા સમાચાર સાંભળ્યા અને સ્મૃતિનાં પડ ઉખેળાવા લાગ્યાં. વડોદરામાં થતી ભવાઈની છાપ ઝીલનાર હજુ ઘણાં વડોદરાવાસીઓ હશે. શિષ્ટતાના આગ્રહ નીતિમાને કદાચ એ બિભત્સ અભિનયને આવકારવાની અરુચિ બતાવે એ ખરું પરંતુ ભવાઈ એ માત્ર બિભત્સ દસ્થાને સંગ્રહ નથી. એમાં ઘણું નાટ્યતત્ત્વ રહેલું છે. એની પ્રતીતિ આપણને વડોદરામાં ધડીયાળી પોળના નાકે અંબામાતાની સમક્ષ, અને માંડવી પાસે કાળકામાતા , સમક્ષ થતી નાગરની ભવાઈ, કંસારાઓની ભવાઈ, રાજપૂતોની ભવાઈ જોઈ હોય તે તરત થાય છે. આ અભિપ્રાય આપનારાં સન્નારી વડોદરાનાં ડે. કુ. સુધાબેન દેસાઈ-જાણીતા લેખક અને વડોદરાના સપુત રમણલાલ વસંતલાલ દેસાઈનાં પુત્રી. ; , , • ભવાઈ માં સંશોધનકાર્ય કર્યું. થીસીસ લખે. કટકટની પદવી મેળવી. આ થીસીસ પુસ્તકરૂપે પ્રગટ કરીને ભવાઈસાહિત્યમાં મદદરૂપ થવાનું અને ભવાઇરસિકોને માહિતી, પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. સુધાબેનને બાળપણમાં ભવાઈના કલાકારોને સંપર્ક થ.. હતે. ડ્રામામાં રસ ખરે. બને રસ ભેગા થયા-સંશોધનકાર્ય રસમય બનાવ્યું. ભવાઈનું સંશાધન તેમણે પ્ર. રસિકલાલ પરીખના માર્ગદર્શન નીચે કર્યું'.' ' કબર, ૧૯૯૨ • માયાયં? પુ. ૧૦, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નન્યુઆરી ૧૯૯, પૃ. ૧૫-૧૧૭, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134