________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટ્યકાર દિનામ
લાગે છે કે દિલ નાગની આ નાટક સિવાય અન્ય રચના હશે; જેમાં આ પદ્ય હેય અને જેને કાળદેવ ગ્રસી ગયા હોય.
નાટક “કુદમાલા ના છ અંકે છે. સીતાત્યાગથી કથાવસ્તુ શરૂ થાય છે, રામ-સીતાના ‘પુનઃમિલન પછીના કુશના અભિષેક સાથે સમાપ્ત થાય છે.
નાટક માટે કથાવસ્તુને પ્રેરણાસ્ત્રોત વાલમીકી રામાયણને ઉત્તરકાંડ ” છે. દિનાગે તેમાં પરિવર્તન કર્યા છે. આમાં મુખ્ય પરિવર્તન નાતે છે. અહીં સીતા ધરતીમાં સમાઈ જતી નથી. પરંતુ દેવીના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વી શુદ્ધિધોષણ કરે છે પછી રામ સીતાને સ્વીકારી લે છે. જો કે કાલીકુમાર દત્તનું અનુમાન છે કે દિફનાગ પાસે વાલ્મીકિ રામાયણનું પ્રાચીનતર સંકરણ હશે; જેના પરથી કથાવસ્તુનું અથન કર્યું હશે; સીતાનું ધરિત્રી-સમાવેશને નાટ્યકારને જ્ઞાન નથી,
નાયકાર પર પુરોગામીઓને પ્રભાવ કોઈકવાર જઈ શકાય છે. * બૂકથા’ના ઉદયને વૃત્તાન્તમાં, પદ્માવતીની માળા જોઈને ઉદયનને લાગે છે કે આ વાસવદત્તાગુકિત છે. અહીં ગંગામાં વહેતી કુન્દમાળાને જોઈને રામને લાગે છે કે આ સીતામુંફિત છે. “શાકુન્તલ'માં કન્યાવિદાય વખતે શેકથી હરિણીઓ દર્ભગ્રાસ અને મયૂર નૃત્ય છેડે છે; અહીં સીતાત્યાગના શેકથી હરિણી
અને મયૂરની આવી જ ચેષ્ટા છે. “સ્વપ્નવાસવદત્ત'માં સ્વપ્નદૃશ્ય પછી ઉદયન વિદૂષક પાસે દ્વિધાગ્રસ્ત છે-વાસવદત્તા જીવિત છે કે નહિ? અહીં પ્રતિબિંબિત સીતાના દર્શન પછી રામ આવી રીતે વિદૂષક પાસે દ્વિધાગ્રસ્ત છે.
માત્ર એટલું જ કહેવું પર્યાપ્ત લેખાશે-કુન્દમાલા ને “ઉત્તરરામચરિત' સાથે પ્રગાઢ સાથ છે. ' કુ.માં રામને માટે છે-જગતજનનતામીર” “ઉ. 'માં રામને માટે‘ઝનમરિતતનિતિમત્તઃ ' “કુ. ', “ઉ. 'થી ભિન્નતા પણ ધરાવે છે. “ઉ. 'મા-રામ જુભકાસ્ત્રને આધારે પુત્ર અભિજ્ઞાન પામે છે. “કુ. માં-રઘુકુળ સિંહાસન પર બેસવા છતાં પુત્ર મરી જતો નથી, એને આધારે રામ પુત્ર અભિજ્ઞાન પામે છે.
કેટલાય પ્રસંગે લેખકની મૌલિકતાથી ચિહિત છે. વાલ્મીકિ કઠોર શબ્દમાં રામને ઠપકો આપે છે-રાગન, ઇતાર્ટ, મણીન, સમીનિ , f* યુવનં તવ સહિત નનન, गृहीतां दशरथेन, कृतमङ्गलामरुन्धत्या विशुद्धचरितां वाल्मीकिना, भावितशुद्धि विभावसुना, मातरं कुशलवयोः, दुहितरं भगवत्या: विश्वम्भराया देवी सीता जनापवादमात्रश्रवणेन निराकर्तुम् ।
નાટક મહદશે નાટ્યશાસ્ત્રીય નિયમ પાળે છે–ખ્યાતવૃત્ત, રાજવિનાયક, સંધિરથિત વસ્તુ, છ અંક, સુખાન્ત વગેરે કોઈક નિયમ નથી પણ જળવાયા. સીતા મૂછિત રામને આલિંગનથી સચેત કરે–તે રંગમંચ માટે નિષહ દશ્ય છે. છતાં એકંદરે નાટક રંગમંચીય પ્રદર્શન માટે અનુકુળ છે,-ઘટનાઓની બઝિલતાને અભાવ, મહદશે વર્ણનથી અનિરુદ્ધ કથાગ, મર્યાદિત પાત્રસંખ્યા, મર્મસ્પર્શ ભાવનિરૂપણ, મર્યાદિત લેક સંખ્યા, વૈદભી શૈલી, અતિપ્રાકૃતિક તને મહદ શે અભાવ, વગેરે.
१३ उपाध्याय-इतिहास; पृ १५०
For Private and Personal Use Only