________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસતકુમાર મ. ભટ્ટ
આથી એવું રૂપષ્ટ થાય છે કે બાણભટ્ટના સમય (૬૦-૬૫૦ ઈ. સ ) પૂર્વે “કાશિકાત્તિ 'ને પ્રચાર થઈ ચૂક્યું હશે. વળી, બાણે દેશદેશાન્તર જોવા માટે જે પર્યટન કર્યું હતું તે દરમ્યાન તેમણે દોષરહિતની વિદ્યાએથી ચમકનાં ગુરુકુળને સેવ્યાં હતાં; અને કાળક્રમે પિતાના (વિદ્યા) વંશને ઉચિત એવા વૈપસ્થિતી-વિદત્તા-પણ તેમણે હાંસલ કરી હતી. વળી, ત્રીજા ઉછવાસમાં કહ્યું છે એ મુજબ તે એમના શ્રોતૃવર્ગમાં પણ યાકરણ જ બેઠા છે. આ સન્દર્ભમાં તેમણે વ્યાકરણશાસ્ત્રમાં ઉલ્લેખાયેલા અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક-સામાજિક સન્દર્ભો (દ્વિધા વંશ); અને ખાસ સંભાષણ સદર્ભ (શબ્દપ્રાદુર્ભાવ)ને અનુલક્ષીને પણ કૃતિની સંરચના કરી છે એ નિર્વિવાદ છે તથા કાવ્યસર્જન દરમ્યાન તેમણે જેમ વ્યાકરણશાસ્ત્રને કાવ્યમાં પરિવર્તિત કર્યું છે, તેમ શાસ્ત્રવચનને પરાવર્તિત પણ કર્યું છે. આમ શાસ્ત્રપરાવર્તક કવિ તરીકને બાણભટ્ટને આ અભિનવ પરિચય સહદયહદયાહાહકારી બની રહેશે.
For Private and Personal Use Only