________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉત્તરરામચરિત : વિપ્રલંભની વિડંબના
અરુણા કે. પટેલ*
ઉત્તરરામરિત ' રચીને ભવભૂતિ પોતાનું કરુણરસનિરૂપણુકૌશલ સિદ્ધ કરે છે, તેમાં સશય નથી. વિષય ધારારૂઢ વિપ્રલ`ભને એટલે કે વર્ષ સુધી દામ્પત્યસ્નેહ માણ્યા પછીની વિરહવ્યથાને છે, અને તેથી સહય ભાવકને અહીં વિપ્રલ ભશૃંગારની અનુભૂતિ રખે થઇ જાય ! તે બાબતે કવિ સર્ચિત છે. સમગ્ર નાટકમાં કરુણુરસ છે, અને ભાવકે તે આસ્વાદવાના છે, તેવા કવિતા આગ્રહ તેણે વારવાર પ્રયેાજેલા.
rr
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામસ્થળો રસ: ' ( ઉ. ય. ૨,૧ ) અથવા ‘ જો રસ: હવ ......' (ઉચ. ૨.૪૭) જેવા શબ્દોથી સ્પષ્ટ થાય છે. પરંતુ પાત્રોને વારંવાર રડાવી, મૂર્છા પમાડી, હા...હા...કાર કરાવી, ‘હ્રા હ્રા વેવિ છુદતિયં,... ' (ઉ. ય. ૩. ૩૮ ) જેવા પ્રલાપા દ્વારા કરુણનું વાતાવરણ સર્જી ને પ્રયત્નપૂર્વક કવિ કરુણુની જમાવટ કરે છે, ત્યારે અજાણુપણે કવિની કલમમાંથી વિપ્રલંભશૃંગાર નીતરી રહ્યો હોવાની મેધાવી ભાવકને અનુભૂતિ થઇ આવે છે. આ સંદર્ભમાં :
'उत्तरे रामचरिते भवभूतिर्विशिष्यते । '
66
એ ઉક્તિ સાક થતી લાગે છે. કારણ, કવિના વિવક્ષિત રસ કરુ છે, પરંતુ કવિની કલમમાંથી વિપ્રલંભ નીતર્યો છે. વિરહવ્યથાના નિબિડ અંધકારમાં આછા આછા વિપ્રલભના તેજલિસોટાથી સમગ્ર કૃતિ શાભાયમાન છે.
r
અન્ય સાહિત્યવિશ્વની ચર્ચા જતી કરીએ, તેા પણ રસસિદ્ધાંતના આદ્ય ભાવક ભરતમુનિના મતના ઉલ્લેખ જરૂરી લાગે છે. ભરતમુનિએ “ નાટયશાસ્ત્ર ''ના છઠ્ઠા અધ્યાયમાં કરુણુ અને વિપ્રલંભ શૃંગારનું પાકય દર્શાવતાં જણાવ્યું છે કે,~~
" करुणस्तु शापक्लेशविनिपतितेष्टजन विभवनाश - वध - बन्धसमुत्थो निरपेक्षभावः 'औत्सुक्यचिन्तासमुत्थः सापेक्षभावो विप्रलम्भकृतः । एवमन्यः करुणोऽन्यश्च विप्रलम्भ इति । '
1
For Private and Personal Use Only
,,
64
· ઉત્તરરામચરિત ''માં પ્રિયજનને વધ કે શાપ, કલેશ આદિથી મૃત્યુ થયું નથી. વિશ્વનાથ વહુવે છે તેમ મૃત્યુ પામ્યા પછી પ્રિયજનની પુનઃ પ્રાપ્તિજન્ય કરુણ વિપ્રલ‘ભ અહીં નથી. બીજા અ`કથી છઠ્ઠા અંક સુધી રામ, સીતા મૃત્યુ પામી હશે, તેવા તક સાથે વ્યથિત થાય છે. તેથી કરુણુમાં સરી પડતી વિરહવેદનાનું આલેખન છે. વાસ્તવમાં સીતા મૃત્યુ પામી હોવાનું રામ પાસે કોઇ જ પ્રમાણુ નથી. તેથી અવિલાપ ' કે ‘રતિવિલાપ' જેવા તા પ્રસંગ જ તેથી શાકની ઘેરી છાયાને બદલે વિરહવ્યથાની છાયા દૃશ્યમાન છે. અહીં રામના
નથી.
- સ્વાધ્યાય ', પુ. ૩૦, અંક ૧-૨, દીપેાત્સવી-વસંતપ’ચમી અંક, ઑક્ટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૪૭-૫૦
બી-૧૨, નંદનવન સાસાયટી, એસ. પીડાસ્ટેલ પાસે, વલ્લભવિદ્યાનગર,