________________
પ્રસ્તાવના આ સૂત્રની ટીકા કઠણ હોવાથી તેનું ભાષાંતર આઠ વર્ષ પૂર્વે સાત અધ્યન છપાયા છતાં જોઈએ તેવી ખપતના અભાવે આ ત્રીજો ભાગ હાલ પ્રગટ થાય છે, આ ભાગમાં આવેલાં નવ અધ્યયન સાર તથા પૂર્વીનાં સાત અધ્યયનને સાર અહી સોળમાં અધ્યયનમાં સૂત્રકારેજ આપેલ છે, એટલે સોળમું અધ્યયન દરેકે લંચવાની ખાસ જરૂર છે, છતાં અહીં ટુંકમાં લખીશું.
૮ નિર્મળ આચાર પાળવામાં શરીરની શક્તિ તથા મનોબળ જોઈએ, તેજ વીર્ય છે દીક્ષા કે શ્રાવકનો ધર્મ પાળે તે અનુક્રમે પંડિત અને બાળ પંડિતવી છે પણ પાપમાં વપરાય તે બાળવાર્ય છે, તે આ અધ્યયનમાં સૂચવ્યું કે વીર્ય-શકિતને દુરૂપયોગ ન કરે, એ અધ્યયનને સાર છે.
૯ અબ્બચ્ચનમાં ધર્મ બતાવ્ય, ધર્મનું સ્વરૂપ દશવૈકાલિકના પહેલા અધ્યયનમાં બનાવ્યું તે અહીં છે, પણ અહીં એ બનાવશે કે વીર્યનો સદુપયોગ તે જ ધર્મ છે, અર્થાત સાધુએ નિરંતર જ્ઞાન અને તપથર્યોમાં તત્પર રહેવું અને ધર્મ કરવા છતાં ગર્વ ન કરનાં નિર્વાણ મેસ) મેળવવું 1. ૧૦ દશમા અધ્યયનમાં સમાધી એટલે ધર્મ કરનારમાં રામષની પરિનિ ન જઈએ પણ શુદ્ધ આત્મસ્વભાવ જોઈએ, પરિગ્રહ રાખવાથી રાગદ્વેષ વધે માટે તેને તજ, જીવિત કમરણની આકાંક્ષા ન રાખે,
૧૧ માર્ગ અધ્યયનમાં જ્ઞાન દર્શન ચરિત્ર એ માર્ગ છે, તે માર્ગમાં જવા માટે પ્રભુએ કેવો માર્ગ બતાવ્યો તે આમાં બતાવ્યું, મન તથા ઇોિ કબજે રાખીને નિર્મળ સંયમ પાળે તે માર્ગ છે.
૧૨ સમવસરણ અધ્યયનમાં પ્રભુની વાણી સાંભળવા જ્યાં સમુદાય મળે, તે ૩૬૩ મતવાળાનું વર્ણન છે, અને આસ્તિક નાસ્તિકનું વર્ણન કર્યું છે, અને શબ્દશ્ય રસગં છે અને સ્પર્શમાં સાધુએ રાગ