________________
સાતમું વ્રત
૧૪૭
અવતરિણકા:
- સામાન્યથી ભોગ-ઉપભોગ પરિમાણમાં થયેલા દોષોની નિંદા કરી. હવે સચિત્તના ત્યાગી શ્રાવકને તે વિષયમાં થતા અતિચારો જણાવે છે. તેના દ્વારા ત્યાગ કરેલ અન્ય વસ્તુ વિષયક અતિચારો પણ યથાસંભવ વિચારી લેવા.
ગાથા :
सच्चित्ते पडिबद्धे, अपोल-दुप्पोलियं च आहारे । तुच्छोसहि-भक्खणया, पडिक्कमे देसि सव्वं ।।२१।।
અન્વયે સહિત સંસ્કૃત છાયા ? ___ सचित्ते प्रतिबद्धे, अप्रज्वलित-दुष्प्रज्वलित आहारे । - તુ-ગોધ-પક્ષI, ફેવસિ સર્વ પ્રતિમા પાર ગાથાર્થ:
સચિત્ત આહાર, સચિત્ત પ્રતિબદ્ધ આહાર, અપક્વાહાર, દુષ્પક્વાહાર”, તુચ્છ ઔષધિ ભક્ષણ આ પાંચ અતિચારમાંથી જે કોઈ પણ અતિચાર દિવસ દરમ્યાન લાગ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. ' વિશેષાર્થ:
સવ - સચિત્ત આહાર વાપરવો. - સચિત્ત આહારનો ત્યાગ કર્યા પછી કે તેનું પ્રમાણ નિયત કર્યા પછી અજાણપણે કે ઉતાવળથી સંચિત્તનો ઉપયોગ કર્યો હોય અથવા પ્રમાણથી અધિક લેવાઈ ગયું હોય તો તે પ્રથમ અતિચાર છે.
(વિ)પડવળે - સચિત્ત સાથે સંકળાયેલી અચિત્ત વસ્તુ વાપરવી.
જેમ કે પાકા ફળનો ગર્ભભાગ અચિત્ત છે તેમ માની, તેનું બીજ કાઢી તરત જ નગર વાપરવો. આમાં સચિત્ત વાપરવાની ઈચ્છા નથી, પરંતુ માન્યતા એવી છે કે
ગર તો સચિત્ત નથી માટે ચાલે, આવું માની વાપરવાથી બીજો અતિચાર લાગે છે; પરંતુ સચિત્ત છે. તે ખબર હોવા છતાં વાપરે તો વ્રતભંગ થયો ગણાય.