________________
આઠમું વ્રત
ગાથા :
SOCIO
અવતરણિકા :
હવે આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના ચાર પ્રકારમાંથી ત્રીજા પ્રકારના અનર્થદંડ વિરમણ વ્રતના અતિચારો જણાવે છે
સત્યન્તિ-મુસ-બંતા-તળ-દે મંત-મૂજ-મેસખ્તે । વિને નાવિદ્ વા, પડિમે વેસિયં સર્વાં ।।૪।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
શસ્ત્ર-અગ્નિ-મુશ-યન્ત્ર-તૃળ-વાછે મન્ત્ર-મૂળ-ભૈષજ્યે । दत्ते दापिते वा, दैवसिकं सर्वं प्रतिक्रामामि ||२४||
ગાથાર્થ :
શસ્ત્ર, અગ્નિ, મુશલ, ઘંટી વગેરે યંત્રો, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ, ઔષધિ વગેરે વસ્તુઓ પોતે આપી હોય કે અન્ય પાસે અપાવી હોય, તે અંગે જે કોઈ પાપ લાગ્યું હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું.