Book Title: Sushadh Charitra Author(s): Sthanakvasi Jain Karyalay Publisher: Sthanakvasi Jain Karyalay View full book textPage 7
________________ ' હે તુ તે ગરીબ ને તારણહાર | વિરા મહેશભાઈ વિરા રે, અમર તારૂ નામ રે...... હે વીરા તારા વિયેગે, રળે ચૌટાને ચોક, ને લોક રડે છેકે થેક, હે ગાંડલ ગામને તું ભી, મારા બાંધવ દિન દુખીયાના તું આધાર હે વિરા તારી સેવાના ન થાય મેલ તારી સેવા આગળ કેઈન આવે તેલ હે અખૂટ શક્તિના......... .. અખૂટ શકિતના લૂંટાવી ભંડાર દિનદુઃખીયા ને થયો બેલી તૂ, હે તુ તે દિલને હતે દાતાર. વિરા મહેશભાઈ વીરા રે....... અમર તારૂ નામ - હે વીરા તું શાંતિલાલભાઈને લાડીલે લાલ ને માતા કનક પ્રભાબેન ને તુ બાળ બેન મધુબેન નો તું.....મધુબેન ને તું, કેડિલે કંથ સૌને વિસારી ચાલ્યા ગયે મુક્તિ ને પંથ કે તું તે દુઃખને તારણહાર . રે વિરા મહેશભાઈ વીરા રે. - અમર તારૂ નામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 93