________________
( ૪ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
આઠે કર્મ ક્ષીણ થયા છે તે ), પરમેષ્ઠી, અધીશ્વર, શ ંભુ, સ્વયંભૂ, ભગવાન, જગત્પ્રભુ, તીર્થંકર, તીર્થંકર, જિનેશ્વર, સ્યાદ્વાદી ( સ્યાદ્વાદને કહેનારા ), અભયદ ( અભયને આપનારા ), સાર્વ, સર્વજ્ઞ, સદી, કેવળી, દેવાધિદેવ, એષિદ ( સમકિતને આપનારા ), પુરુષાત્તમ, વીતરાગ અને આસ, આ અને બીજા પણ ઘણાં નામ તીર્થંકરનાં છે. ૧-૨.