________________
િ
નિન—મૂર્તિ (૮)
જિનમૂર્તિ સ્વરૂપ——
प्रासादमण्डपच्छत्रपर्यङ्कासनसद्वहैः ॥
,
निर्दोषदृष्ट्या मूर्त्या च देवो नैव जिनात् परः ॥ १ ॥ વાસ્તુમન્ય (રાજ્ઞવલ્કમ), પ્રાણ ૪, જો ૧૪.
પ્રાસાદ, મંડપ, છત્ર, પક આસન, સારા ગ્રહા અને નિર્દોષ દષ્ટિવાળી મૂર્તિએ કરીને જિનેશ્વર સમાન બીજા કેાઈ દેવ નથી. ૧.
જિનમૂર્તિ મહિમા——
चित्रं चेतसि वर्तते श्रुतिरियं चापल्यताहारिणीं मूर्ति स्फूर्तिमतीमतीव विमलां नित्यं मनोहारिणीम् । विख्यातां स्नपयन्त एव मनुजाः शुद्धोदकेन स्वयं सङ्ख्यातीततमोमलापनयतो नैर्मल्यमाविभ्रति ॥ २ ॥
શાસ્ત્રનું આ વચન ચિત્તમાં આશ્ચર્ય કરે છે કે-ચપળતાને હરનારી, દેદીપ્યમાન, અતિ નિર્મળ, નિત્ય મનેાહર અને પ્રખ્યાત એવી જિનેશ્વરની મૂર્તિને મનુષ્યા શુદ્ધ જળવડે સ્નાન કરાવે છે, અને પેાતે અસંખ્ય કમળને ત્યાગ કરી નિર્મળતાંને ધારણ કરે છે. ૨.