________________
(७६ )
सुभाषित-५३-२त्ना४२. mmmmmmmmmm
न स्पर्शो यस्य नो वर्णों न गन्धो न रसधृती (?) । शुद्धचिन्मात्रगुणवान् , परमात्मा स गीयते ॥ ४१ ॥
परमात्मपं०, ( यशोविजय ) જેને સ્પર્શ, રૂપ, ગંધ અને રસ ન પેય, અર્થાત જે અશરીરી હોય, તેમજ જે શુદ્ધ જ્ઞાન માત્ર ગુણવાળા હોય તેજ પરમાત્મા કહેવાય છે. ૪૧.
यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः। शुद्धानुभवसंवेद्यं तद्रूपं परमात्मनः ॥४२॥
परमात्मपं० ( यशोविजय ) જ્યાંથી વાણી પાછી ફરે અને જ્યાં મનની પણ ગતિ નથી પણ શુદ્ધ અનુભવથી જ જાણી શકાય તે જ પરમાત્માનું ३५ छ. ४२.
नित्यं विज्ञानमानन्दं ब्रह्म यत्र प्रतिष्ठितम् । शुद्धबुद्धस्वभावाय, नमस्तस्मै परमात्मने
परमात्मपं० ( यशोविजय) હમેશાં જેમાં વિજ્ઞાન, આનંદ અને બ્રહ્મ સ્થિત રહેલાં છે, અને શુદ્ધ જ્ઞાનનાજ સ્વભાવવાળા તે પરમાત્માને નમસ્કાર थामे. ४3.
जिने भक्तिर्जिने भक्तिर्जिने भक्तिर्दिने दिने । सदा मेऽस्तु सदा मेऽस्तु, सदा मेऽस्तु भवे भवे ॥४४॥