________________
વિશિષ્ટ-જિન-સ્તુતિ. . (૯૧) મન સમાન-દ્વેષ અને રાગ વિનાનું છે તે શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર થાઓ. ર૯.
शासनाधीश्वरो वीरः, समीरः पापपांसुषु । સેવ્યો વસેવનાગાતા, સિંહોડદાપાસના રૂ૦ |
कर्मचन्द्रप्रबन्ध, सर्ग १, श्लो० ५. પાપરૂપી ધૂળને ઉડાડવામાં વાયુ સમાન એવા શાસનના સ્વામી શ્રીવીરપ્રભુ સેવા કરવાને ચગ્ય છે. જેમની સેવાથી સિંહ પણ અષ્ટાપદ નામના ગિરિ ઉપર આસનને–સ્થાનને પ્રાપ્ત કરી શકો છે. ૩૦.