________________
સામાન્ય-જિન-સ્તુતિ.
( ૫ ) ते जयन्ति जिना येषां केवलज्ञानशालिनाम् । મનોમવામિથે વીને, માનસેનો રચિતમ્ ૨૮.
__ जैन पंचतंत्र पृ० २५४, श्लो० ९. કેવળજ્ઞાન વડે શોભતા જે જિનેશ્વરના ચિત્તે કામદેવ નામના બીજને વિષે ઉખર ભૂમિનું આચરણ કર્યું છે, જેમ ઉખર ભૂમિમાં બીજ વાવ્યું હોય તે તો ઉગતું નથી–બળી જાય છે, તેમ જિનેશ્વરના ચિત્તમાં કામદેવ રૂપી બીજ બળી ગયું છે,) તે જિનેશ્વર જયવંત વર્તે છે. ૩૮.
न हि त्राता न हि त्राता, न हि त्राता जगत्रये । वीतरागसमो देवो न भूतो न भविष्यति ॥३९॥
આ ત્રણ જગતમાં કોઈ રક્ષણ કરનાર નથી, રક્ષણ કરનાર નથી, રક્ષણ કરનાર નથી. એક જિનેશ્વર જ રક્ષણ કરનાર છે. વીતરાગ જિનેશ્વર સમાન બીજો કોઈ દેવ ( રક્ષણ કરનાર ) થયે નથી અને થશે પણ નહીં. ૩૯.
सुरासुराणां सर्वेषां यत् सुखं पिण्डितं भवेत् । एकत्रापि हि सिद्धस्य, तदनन्ततमांशगम् ॥४०॥
परमात्मपं०, ( यशोविजय
બધાય દેવતા અને અસુરોનું એકઠું કરેલું જે સુખ હોય તે એકજ સિદ્ધ પ્રભુના સુખમાં અત્યન્ત અનન્તમ ભાગ હોય છે. ૪૦.