________________
સામાન્ય-જિન-તુતિ. - (૭૭) જિનેશ્વર પ્રભુમાં પ્રતિદિન મારી ભક્તિ રહે એટલું જ નહિ તે ભક્તિ ભવોભવને વિષે મને હમેશાં રહો. ૪૪.
त्वं ब्रह्मा शङ्करस्त्वं चाच्युतस्त्वं चामराधिपः । त्वं माता त्वं पिता चैव, बन्धुस्त्वं विश्ववत्सल ! ॥४५॥
હે વિશ્વને વહાલા જિદ્ર! તમે જ બ્રહ્યા છે, તમે જ શંકર છો, તમે જ વિષણુ છે, તમે જ ઇંદ્ર છો, તમે જ માતા છે, તમે જ પિતા છે, અને તમે જ બંધુ છો. ૪૫.
जैनधर्माद् विनिर्मुक्तो मा भवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जैनधर्माधिवासितः ॥४६॥
હું જૈન ધર્મથી રહિત થઈને સાર્વભૌમ ચક્રવતી પણ થવાને નથી ઇચ્છતે; પરંતુ જેનધર્મથી વાસિત થયેલે એવો હું દરિદ્ર થાઉં. (તે પણ મને કબૂલ છે.) ૪૬.
निरीक्षितुं रूपलक्ष्मी सहस्राक्षोऽपि न क्षमः। स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो वक्तुं न ते गुणान् ॥४७॥
વીતરાજરત્તોત્ર, બ૦ ૨૦, જો રૂ. હે સ્વામિન્ ! આપની સંપૂર્ણ રૂપલક્ષમીને જેવાને હજાર નેત્રવાળે ઈન્દ્ર પણ સમર્થ નથી અને આપના સમગ્ર ગુણ ગાવાને હજાર જિલ્લાવાળા શેષનાગ પણ સમર્થ નથી. ૪૭.
रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः। शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये ॥४८॥
. प्रमाणनयतत्त्वालोक, श्लो० १.