SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (७६ ) सुभाषित-५३-२त्ना४२. mmmmmmmmmm न स्पर्शो यस्य नो वर्णों न गन्धो न रसधृती (?) । शुद्धचिन्मात्रगुणवान् , परमात्मा स गीयते ॥ ४१ ॥ परमात्मपं०, ( यशोविजय ) જેને સ્પર્શ, રૂપ, ગંધ અને રસ ન પેય, અર્થાત જે અશરીરી હોય, તેમજ જે શુદ્ધ જ્ઞાન માત્ર ગુણવાળા હોય તેજ પરમાત્મા કહેવાય છે. ૪૧. यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः। शुद्धानुभवसंवेद्यं तद्रूपं परमात्मनः ॥४२॥ परमात्मपं० ( यशोविजय ) જ્યાંથી વાણી પાછી ફરે અને જ્યાં મનની પણ ગતિ નથી પણ શુદ્ધ અનુભવથી જ જાણી શકાય તે જ પરમાત્માનું ३५ छ. ४२. नित्यं विज्ञानमानन्दं ब्रह्म यत्र प्रतिष्ठितम् । शुद्धबुद्धस्वभावाय, नमस्तस्मै परमात्मने परमात्मपं० ( यशोविजय) હમેશાં જેમાં વિજ્ઞાન, આનંદ અને બ્રહ્મ સ્થિત રહેલાં છે, અને શુદ્ધ જ્ઞાનનાજ સ્વભાવવાળા તે પરમાત્માને નમસ્કાર थामे. ४3. जिने भक्तिर्जिने भक्तिर्जिने भक्तिर्दिने दिने । सदा मेऽस्तु सदा मेऽस्तु, सदा मेऽस्तु भवे भवे ॥४४॥
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy