________________
સામાન્ય-જિન-સ્તુતિ.
( ૬૭ ).
त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥१९ ।।
મ સ્તોત્ર, છો, ૨૪. હે જિનેશ્વર! તમે અવ્યય-નાશ રહિત છે, વિભુ જ્ઞાન વડે વ્યાપક છે, ચિતવનમાં ન આવે તેવા છે, અસંખ્ય છે, પ્રથમ-ધર્મની આદિને કરનારા છે, બ્રહ્મારૂપ છે, ઈશ્વર છે, અનંત છે, કામદેવનો નાશ કરવામાં કેતુ સમાન છે, ગીઓના ઈશ્વર છો, વેગને જાણનારા છો, વ્યતિથી અનેક છે, સિદ્ધ સ્વરૂપથી એક છે, જ્ઞાનરૂપ છે, અને કર્મ મળ રહિત છો–એમ પુરુષો કહે છે. ૧૯. बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात्
त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविधेर्विधानाद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥२०॥
મામસ્તોત્ર, ઋો૨૧. દેએ પૂજેલી બુદ્ધિનો તમને બોધ હોવાથી તમે જ બુદ્ધ છે, તમે ત્રણ જગતના પ્રાણુઓને સુખ કરનાર હોવાથી શંકર પણ તમે જ છો, હે ધીર ! મેક્ષ માર્ગના વિધિને બતાવનાર હોવાથી તમે જ ધાતા-બ્રહ્યા છે, અને હે ભગવાન્ ! તમે જ પુરુષોત્તમ છે તે તો પ્રગટ જ છે. ૨૦.