________________
સામાન્ય-જિન-સ્તુતિ.
( ૬ )
पूतस्य निर्मलरुचेर्यदि वा किमन्यदक्षस्य सम्भवि पदं ननु कर्णिकायाः ? ॥२२॥
कल्याणमंदिरस्तोत्र, श्लो० १४. હે જિનેશ્વર ! ગીજને સિદ્ધ સ્વરૂપી તમને નિરંતર પિતાના હદય કમળની કણિકાને વિષે શોધે છે, અને તે ગ્ય જ છે , કેમકે–પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળના બીજનું સ્થાન નિશ્ચયે કરીને કણિકાથી બીજું શું હોઈ શકે ! ૨૩. रागद्वेषकषायमोहमथनो निर्दग्धकर्मेन्धनो
लोकालोकविकासकेवलगुणो मुक्तायुधो निर्भयः । शापानुग्रहवर्जितो गदतृषाक्षुत्कामनिद्राजरा
क्रीडाहासविलासशोकरहितो देवाधिदेवो जिनः॥२४॥
જેણે રાગ, દ્વેષ, કષાય અને મેહનું મથન કર્યું છે, જેણે કર્મરૂપી ઇંધણાં બાળી નાખ્યાં છે, જેને કાલકને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન રૂપી ગુણ છે, જેણે શસ્ત્રનો ત્યાગ કર્યો છે, જે ભય રહિત છે, જે કોઈના પર શાપ કે અનુગ્રહ કરતા નથી, તથા જે રોગ, તૃષા, ક્ષુધા, કામ, નિદ્રા, જરા-વૃદ્ધાવસ્થા, ક્રીડા, હાસ્ય, વિલાસ અને શેકથી રહિત છે, તે જિનેશ્વર દેવાધિદેવ છે. ૨૪. अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिता - आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः। श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥२५॥