________________
સુભાષિત-પદ્ય રત્નાકર.
હું જિનેન્દ્ર ! તમારી એ દૃષ્ટિ-નેત્ર શાંતરસમાં નિમગ્ન છે, તમારૂં મુખ કમળ પ્રસન્ન છે, તમારા ઉત્સંગ ( ખેાળા ) સ્ત્રીના સગથી રહિત છે, તથા તમારા બન્ને હાથ શસ્ત્રના સબધથી રહિત છે, તેથી જગતમાં તમે એક જ વીતરાગ-રાગદ્વેષ રહિત દેવ છે. ૨.
द्विजराजमुखो गजराजगतिररुणोष्ठपुटः सितदन्तततिः । शिति केशभरोऽम्बुजमञ्जुकरः, सुरभिश्वसितः प्रभयोल्लसितः
मतिमान् श्रुतवान् प्रथितावधियुक्, पृथुपूर्वभवस्मरणो गतरुग् । માંત-હાન્તિ-વૃત્તિપ્રકૃત્તિવનુÎ
जगतोऽप्यधिको जगतीतिलकः ॥ ४ ॥
( ૦′ )
| ૨ ||
પસૂત્ર-સુવોધિા.
જિનેશ્વરનું મુખ ચંદ્ર જેવું છે, તેની ગતિ હાથી જેવી છે, તેના આઇ રાતા છે, તેના દાંતની શ્રેણિ શ્વેત છે, તેના કેશના સમૂહ શ્યામ છે, તેના હાથ કમળ જેવા કામળ છે, તેને શ્વાસ સુગંધિ છે, તેનુ શરીર કાંતિવડે દૈદીપ્યમાન છે. તે મતિજ્ઞા નવાળા છે, શ્રુતજ્ઞાનવાળા છે, તેમને વિસ્તારવાળું અવધિજ્ઞાન છે, તેને ઘણા પૂર્વ ભવાનું સ્મરણ છે, તે રાગ રહિત છે, તે બુદ્ધિ, કાંતિ, શ્રૃતિ–ધીરજ વિગેરે પેાતાના ગુણેાવડે જગતથી પણ અધિક છે, તથા જગતમાં તિલક સમાન છે. ૩–૪.