________________
( ५४ ) सुभाषित-५-२त्ना४२.. चेतः परापायविचिन्तनेन, कृतं भविष्यामि कथं विभोऽहम् ? ॥८॥
रत्नाकरपं०, श्लो० १०. મેં મારૂં મુખ પરના અપવાદ બોલવાવડે દોષવાળું કર્યું છે, પરસ્ત્રીને વાવડે નેત્રને દૂષિત કર્યા છે, અને બીજાનું અશુભ ચિંતવવાવડે ચિત્તને દૂષિત કર્યું છે. તો હે પ્રભુ! હું કેવી રીતે કૃતાર્થ થઈશ ? ૮. आयुगलत्याशु न पापबुद्धि
र्गतं वयो नो विषयाभिलाषः । यत्नश्च भैषज्यविधौ न धर्मे, __ स्वामिन् ! महामोहविडम्बना मे ॥९॥
रत्नाकरपं०, श्लो० १६. મારું આયુષ્ય શીધ્રપણે ગળી જાય છે-ક્ષીણ થાય છે. પણ પાપબુદ્ધિ ક્ષીણ થતી નથી, મારૂં વય (ઉમર) જતું રહ્યું છે, પણ વિષયને અભિલાષ ગયે નથી, ઔષધ કરવામાં મેં યત્ન કર્યો છે, પણ ધર્મને વિષે યત્ન કર્યો નથી. હે સ્વામી ! આ સર્વ મને મહા મેહની વિડંબના છે. ૯. न देवपूजा न च पात्रपूजा,
न श्राद्धधर्मश्च न साधुधर्मः। लब्ध्वापि मानुष्यमिदं समस्तं - कृतं मयाऽरण्यविलापतुल्यम् ॥१०॥
. रत्नाकरपं०, श्लो० १८.