________________
નાના ના વાવના પાલિત
અન્ય-કૃત–જિન-સ્તુતિ. ( ૩૫ ) નથી માનતા. જેમની કીર્તિના સમૂહની કાંતિવડે દિશાઓ વિકસ્વર થઈ છે એવા મહાવીર નામના પ્રભુ મારું રક્ષણ કરે. ૧૦.
दया-दान-धर्मादिवीरेषु मुख्यो
यतस्त्वं पृथिव्यां प्रसिद्धोऽसि नाथ!। यतस्ते महावीरता विश्वमान्या, त्वदन्यः क इदृक पुमानस्ति धन्यः ॥ ११ ॥
कविचक्रवर्ति-देवीप्रसाद. દયા, દાન અને ધર્માદિ કાર્યો કરનાર વીરપુરુષમાં તું મુખ્ય છે તેથી જ હે નાથ ! તું આખા જગતમાં પ્રસિદ્ધ છે. તે કારણથી જ તારી મહાવીરતા–મહાવીરપણું જગમાં માન્ય છે. તારાથી બીજે ધન્યશાળી પુરુષ કેણ હોઈ શકે? ૧૧.
अनुग्राहकश्चेद् भवानस्ति लोके,
किमन्यैरनुग्राहकैस्तुच्छभूतैः। दिनाधीश्वरे भूरितेजस्युदिते, न वह्नः प्रकाशं जनो वाञ्छतीह ॥१२॥
कविचक्रवर्ति-देवीप्रसाद. આ લેકમાં જે આ૫ અનુગ્રાહક-કૃપા કરનારા છે, તે બીજા તુચ્છ અનુગ્રાહકોથી શું ? અત્યંત પ્રકાશમાન સૂર્ય ઉગેલો હોય તે આ જગતમાં અગ્નિના પ્રકાશને કઈ નથી. ઈચ્છતું. ૧૨.