________________
(૪૨).
સુભાષિત-પદ્ય-રત્નાકર.
વ્યા
*
હે ભગવાન્ ! યથાર્થ–સત્ય વસ્તુને દેખાડતા તમે તેવા પ્રકારની કુશળતાને પામેલા નથી. જેવી રીતે અશ્વને પણ શીંગડાં હેય છે એવું અસત્ય પ્રતિપાદન-સિદ્ધ કરનારા અન્ય મતના નવા પંડિતે હેાય છે–તેને નમસ્કાર છે. ૧૧. शरण्य ! पुण्ये तव शासनेऽपि,
सन्देग्धि यो विप्रतिपद्यते वा। स्वादौ स तथ्ये स्वहिते च पथ्ये, सन्देग्धि वा विप्रतिपद्यते वा | | ૨૨ .
યોગાચવ દ્વાર્જિ, બ્રો. 3. હે શરણ કરવા લાયક ભગવાન ! તમારા પવિત્ર શાસનને . વિષે પણ જે માણસ શંકા કરે છે; અથવા વિપરીતતા માને છે, તે માણસ સ્વાદિષ્ટ, પિતાને હિતકારક, એગ્ય અને પથ્ય એવા (ભજનના) પદાર્થોને વિશે શંકા કરે છે, અથવા વિપરીતતા માને છે એમ જાણવું. ૧૨. हिंसाद्यसत्कर्मपथोपदेशा
दसर्वविन्मूलतया प्रवृत्तेः। .. नृशंसदुर्बुद्धिपरिग्रहाच्च, मस्त्वदन्यागममप्रमाणम् ॥१३॥
ચોકાવ્ય , ૦ ૨૦. અન્ય મતના આગમોમાં હિંસાદિક અશુભ કર્મમાર્ગને ઉપદેશ આપે છે, તે આગમની પ્રવૃત્તિનું મૂળ અસર્વજ્ઞ છેતે આગમ અસર્વજ્ઞનાં પ્રવર્તાવેલાં છે, તથા કૂર અને દુબુદ્ધિ