________________
(૪૮).
સુભાષિત-પદ્ય-રત્નાકર. હે નાથ ! જે પરીક્ષક મધ્યસ્થપણાને આશ્રય કરીને તમારી અને મત્સરી-ઈર્ષાળુ માણસોની મુદ્રામાં નિશ્ચયપણે કંઈ પણ વિશેષતાને નથી જોતા તે પરીક્ષક મણિ અને કાચમાં સમાન બુદ્ધિવાળા છે. ૨૪.
इमां समक्षं प्रतिपक्षसाक्षिणा
मुदारघोषामवघोषणां ब्रुवे । न वीतरागात् परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥२५॥
થોથવ દfa૦, શો ૨૮. પ્રતિપક્ષના સાક્ષીઓની સન્મુખ–આગળ હું આ ઊંચે સ્વરે ઘેષણ કરું છું કે–વીતરાગથી બીજો કોઈ ઉત્કૃષ્ટ દેવ નથી અને અનેકાંત મત વિના બીજે કઈ પણ ઠેકાણે નાની સ્થિતિ (શુદ્ધ આગમ-શાસ્ત્ર ) નથી. ૨૫.
तमःस्पृशामप्रतिभासमाज
भवन्तमप्याशु विविन्दते याः। महेम चन्द्रांशुदृशावदातास्तास्तर्कपुण्या जगदीश ! वाचः ॥२६॥
ચોખવટ દ્વાä, જો ૩૦. | હે જગદીશ ! અજ્ઞાનને સ્પર્શ કરનાર પ્રાણુઓની બુદ્ધિમાં ન આવી શકે તેવા તમને પણ શીધ્રપણે જે વાણી વિશેષ પ્રકારે પ્રાપ્ત થાય છે, તે ચંદ્રના કિરણે જેવી ઉજવળ અને તર્કવડે પવિત્ર એવી વાણુની અમે સ્તુતિ કરીએ છીએ. ર૬.