SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮). સુભાષિત-પદ્ય-રત્નાકર. હે નાથ ! જે પરીક્ષક મધ્યસ્થપણાને આશ્રય કરીને તમારી અને મત્સરી-ઈર્ષાળુ માણસોની મુદ્રામાં નિશ્ચયપણે કંઈ પણ વિશેષતાને નથી જોતા તે પરીક્ષક મણિ અને કાચમાં સમાન બુદ્ધિવાળા છે. ૨૪. इमां समक्षं प्रतिपक्षसाक्षिणा मुदारघोषामवघोषणां ब्रुवे । न वीतरागात् परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥२५॥ થોથવ દfa૦, શો ૨૮. પ્રતિપક્ષના સાક્ષીઓની સન્મુખ–આગળ હું આ ઊંચે સ્વરે ઘેષણ કરું છું કે–વીતરાગથી બીજો કોઈ ઉત્કૃષ્ટ દેવ નથી અને અનેકાંત મત વિના બીજે કઈ પણ ઠેકાણે નાની સ્થિતિ (શુદ્ધ આગમ-શાસ્ત્ર ) નથી. ૨૫. तमःस्पृशामप्रतिभासमाज भवन्तमप्याशु विविन्दते याः। महेम चन्द्रांशुदृशावदातास्तास्तर्कपुण्या जगदीश ! वाचः ॥२६॥ ચોખવટ દ્વાä, જો ૩૦. | હે જગદીશ ! અજ્ઞાનને સ્પર્શ કરનાર પ્રાણુઓની બુદ્ધિમાં ન આવી શકે તેવા તમને પણ શીધ્રપણે જે વાણી વિશેષ પ્રકારે પ્રાપ્ત થાય છે, તે ચંદ્રના કિરણે જેવી ઉજવળ અને તર્કવડે પવિત્ર એવી વાણુની અમે સ્તુતિ કરીએ છીએ. ર૬.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy