SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ निष्पक्ष-नि-स्तुति. . (४७) परैरगम्यां तव योगिनाथ ! तां देशनाभूमिमुपाश्रयेऽहम् ॥ २२ ॥ अयोगव्यव० द्वात्रि०, श्लो० २४. | હે યેગીઓના નાથ ભગવાન ! શાશ્વત વેરવાળા પ્રાણુઓ પણ વેર અને વ્યસન (કર્ણ) ના અનુબંધ-સંબંધનો ત્યાગ કરી, જે તમારી દેશના–ભૂમિને-સમવસરણનો આશ્રય કરે છે, બીજાઓને અગમ્ય એવી તે તમારી દેશના ભૂમિને હું આશ્રય ॐई छु-से छु. २२. स्वकण्ठपीठे कठिनं कुठारं परे किरन्तः प्रलपन्तु किश्चित् । मनीषिणां तु त्वयि वीतराग ! न रागमात्रेण मनोऽनुरक्तम् ॥ २३ ॥ अयोगव्यव० द्वात्रिं०, श्लो० २६. અન્યતીર્થિક દેવ પિતાના કંઠપીઠ પર તીક્ષણ કુહાડો મૂકીને કાંઈ પણ ભલે બોલે; પરંતુ હે વીતરાગ ! પંડિતોનું મન તમારે વિષે જે રાગી થયું છે તે કેવળ રાગને લઈને જ રાગી થયું નથી–અર્થાત્ તેવા પ્રકારના અતિશયોને તથા ગુણેને જોઈને રાગી થયું છે. ૨૩. सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ ! मुद्रामतिशेरते ते। माध्यस्थ्यमास्थाय परीक्षका ये, मणौ च काचे च समानुबन्धाः ॥२४॥ अयोगव्यव० द्वात्रिं० श्लो० २७.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy