SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (४९) सुभाषित-५३-२त्ना३२. वपुच पर्यशयं श्लथं च, दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै जिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम्॥२०॥ - अयोगव्यव० द्वात्रि०, श्लो० २०. હે જિદ્ર! પર્યક આસને રહેલું અને શિથિલ તમારું શરીર તથા નાસિકાને વિષે સ્થાપન કરેલી સ્થિર દષ્ટિ આ રીતની તમારી મુદ્રા પણ અન્ય તીર્થિક–દેવ શીખી શક્યા नथी, तो wlon गुणे। तो २ २३।. २०.. - अपक्षपातेन परीक्षमाणा द्वयं द्वयस्याप्रतिमं प्रतीमः । यथास्थितार्थप्रथनं तवैत. दस्थाननिर्बन्धरसं परेषाम् ॥ २१ ॥ अयोगव्यव० द्वात्रिं०, श्लो० २२. પક્ષપાત વિના વિચારપૂર્વક જેનારા અમને બે દેવની બે બાબત અનુપમઅપૂર્વ જણાય છે, તે એ કે–હે ભગવાન! તમે પદાર્થના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરે છે, અને બીજા અન્યતીર્થિક દે અગ્ય કદાગ્રહના રસને છોડતા नथी. २१.. विमुक्तवैरव्यसनानुबन्धाः, ___ श्रयन्ति यां शाश्वतवैरिणोऽपि ।
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy