________________
अचान
નિષ્પક્ષ-જિન-સ્તુતિ.
( ૪૩ ) જાએ તે આગમને સ્વીકાર કરે છે–પંડિત જનેએ તેને. સ્વીકાર કર્યો નથી. તેથી તે આગમોને અમે અપ્રમાણુ કહીએ છીએ. ૧૩. हितोपदेशात् सकलज्ञतृप्ते
मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरार्थेष्वविरोधसिद्धेस्त्वदागमा एव सतां प्रमाणम् ॥१४॥
કોચવ દ્વાઝિ૦, ૦ ૨૨. હે ભગવાન્ ! તમારા આગમને વિષે હિત ઉપદેશ રહેલે છે, તે સર્વએ પ્રરૂપેલા છે, મેક્ષની ઈચ્છાવાળા ઉત્તમ સાધુઓએ તેને અંગીકાર કર્યો છે, તથા તેમાં પૂર્વાપરને વિરોધ આવતો નથી, તેથી કરીને જ તમારાં આગમ સપુરુષને પ્રમાણરૂપ છે. ૧૪. क्षिप्येत वाऽन्यैः सदृशीक्रियेत वा,
તવાીિટે સુરિાતા इदं यथावस्थितवस्तुदेशनं ટિ શરમાવરિતે? | શ |
અયોગ દ્વા૦િ , ૦ ૨. હે સ્વામી ! દેવેંદ્રો આપના પાદપીઠને વિષે આળોટે છે, તે અન્ય મતવાળાએ ન માને અથવા પોતાના તીર્થસ્થાપકની સદશ માને એટલે કે અમારા તીર્થસ્થાપકોને. પણ દેવેંદ્રો વાંદે છે એમ કહે, પરંતુ આપ યથાર્થ તત્ત્વની દેશના આપે