________________
(૩૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર. જેને સદા એગના સામ્યપણાથી (તન્મયપણુથી) સમાનતા ઉત્પન્ન થયેલી છે, જેણે પિતાની પ્રભાવડે પ્રાણીઓને માટે પુણ્યને પ્રકાશ ઉત્પન્ન કર્યો છે, જે ત્રણ જગતના સ્વામીઓને પણ વાંદવા લાયક છે, અને જે ત્રિકાળ જ્ઞાનીના પણ નાયક છે, તે એક જ જિનેશ્વર પરમાત્મા મારી ગતિ (શરણ) છે. ૨. जुगुप्साभयाज्ञाननिद्राविरत्य
ङ्गभृहास्यशुग्द्वेषमिथ्यात्वरागैः । न.यो रत्यरत्यन्तरायैः सिषेवे, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥३॥
દ્વાત્રિ , (રિમદ્રસૂરિ) ઋો. રૂ. જે જિનેંદ્ર પ્રભુ જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામ, હાસ્ય, શેક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ અને અંતરાયવડે સેવાયા નથી, તે જ એક પરમાત્મા જિનેશ્વર મારી ગતિ (શરણ) છે. ૩. न यो बाह्यसत्त्वेन मैत्री प्रपन्न
स्तमोभिन नो वा रजोभिः प्रणुनः । त्रिलोकीपरित्राणनिस्तन्द्रमुद्रः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥४॥
તાત્રિરાશ, (રિમાપૂરિ) ઋો છે. જે જિનેશ્વર બાહ્ય એવા સત્વગુણની સાથે મિત્રાઈને પામ્યા નથી (પરમાત્મા ત્રણે ગુણથી રહિત હોય છે), તેમજ જે તમે ગુણ અને રજોગુણવડે લેપાયા નથી, તથા જેની મુદ્રા ત્રણ