________________
ngain
(૩૬)
સુભાષિત-પ-રત્નાકર पुरस्ते स्वतः सिद्धबोधस्य देव !
वृथा बुद्धतां बुद्धदेवो बिभर्ति । महावीर ! मुक्तात्मनस्ते पुरस्तादनकृत्वमायान्ति मुक्ताः समस्ताः ॥१३॥
कविचक्रवर्ति-देवीप्रसाद. હે દેવ ! પિોતાની મેળે જ બોધને–જ્ઞાનને પ્રાપ્ત કરનાર. એવા આપની આગળ બુદ્ધદેવ બુદ્ધપણાને-જ્ઞાનીપણાને વૃથા-ફેગટજ ધારણ કરે છે. હે મહાવીર ! જેને આત્મા મુક્તિને પામ્યો છે એવા આપની આગળ બીજા બધા (અન્ય તીથિકે) જે મુક્ત થયા છે. તે અગ્યતાને ધારણ કરે છે. ૧૩.