________________
૮
સુભાષિત-પદા–રત્નાકર..
तडिल्लोलं तृष्णापचयनिपुणं सौख्यमखिलं
तृषो वृद्धस्तापो दहति शमनं वह्निवदलम् । ततः स्वेदोऽत्यन्तं भवति भविनां चेतसि बुधा निधायेदं पूते जिनपतिमते सन्ति निरताः ॥१०॥
કુમાષિતરનઃોદ્દ, છો. રૂ૪૨. તૃષ્ણની વૃદ્ધિ કરવામાં નિપુણ એવું સર્વ સાંસારિક સુખ વીજળીના જેવું ચપળ છે, તૃષ્ણાની વૃદ્ધિને તાપ અગ્નિની જેમ શમતા ( શાંતિ ) ને અત્યંત બાળી નાંખે છે. તેથી ભવ્ય પ્રાણીઓને અતિ સ્વેદ થાય છે. આ પ્રમાણે ડાહ્યા પુરુષ ચિત્તમાં વિચારીને પવિત્ર એવા જિનેશ્વરના મત (ધર્મ) માં તત્પર થાય છે. ૧૦.
વામાં નિષ
દ્ધિ
છે. તેથી