________________
DO@@@@@COOOOO
जिन-वाणी (६)
godamaemeen200 જિનવાણી સ્વરૂપ –
ऐन्दवीव विमला कलानिशं
भव्यकैरवविकाशनोद्यता। तन्वती नयविवेकभारती, - भारती जयति विश्ववेदिनः ॥ १ ॥
नयोपदेश. ચંદ્રમાની જેમ જેની નિર્મળ કળા હંમેશાં ભવ્ય પ્રાણએરૂપી પોયણાને વિકાસ કરવામાં ઉદ્યમવાળી છે, તથા જે સાત નયના પ્રકાશ અને વિવેકને વિષે રતિ-પ્રીતિને વિસ્તારનારી છે, એવી શ્રી તીર્થકર ભગવાનની વાણી જયવંતી વર્તે છે. ૧. लोकालोकविभासनैकतरणीप्रायास्त्वदीयाः शुभा
वाचो वाक्यवतामशेषविमलज्ञानं सदा तन्वते । संसाराम्बुधिमध्यमजदसुभृवृन्दस्य याः साम्प्रतं .
पोतायन्त इव प्रदृष्टमनसस्त्वद्ध्यानमासेदुषः ॥ २ ॥
હે જિનેન્દ્ર ! કાલેકને પ્રકાશ કરવામાં અદ્વિતીય સૂર્ય સમાન તમારી શુભ વાણું હંમેશાં પંડિતેને સમગ્ર સંપૂર્ણ નિર્મળ જ્ઞાન આપે છે, વળી તે વાણી હમણું પણ સંસાર