________________
સુભાષિત-પત્ન—રત્નાકર.
સાગરમાં ડૂબતા એવા પરંતુ હર્ષિત હૃદયવાળા અને તમારા ધ્યાનને પામેલા પ્રાણીઓના સમૂહને વહાણુ જેવી થાય છે. ૨.
૨૪
कृतसमस्तजगच्छुभवस्तुता, जितकुवादिगणाऽस्तभवस्तुता । अवतु वः परिपूर्णनभा रतीमरुते ददती जिनभारती
॥ ૨ ॥
ચતુર્વિજ્ઞત્તિા, પૃ. ૨૬, જો૦ ૭, (૦ ૧૦)
જેણે આખુ જગત શુભ વસ્તુના ભાવમય બનાવ્યું છે, જેણે કુવાદીઓના સમૂહને જિતી લીધા છે, જે ચેારાશી લાખ ચેાનિરૂપ સંસારના નાશ કરનારા (મુનિએ) વડે સ્તુતિ કરાયેલી છે, જેણે ગંભીરતાના શબ્દ વડે આકાશને ભરી દીધું છે, તથા જે મનુષ્યા અને દેવાને સુખ આપનારી છે, તે શ્રીજિનેશ્વરની વાણી તમારું રક્ષણ કરે. ૩.
મ
अनादिनिधनाऽदीना, धनादीनामतिप्रदा । मतिप्रदानमादेयाऽनमा देयाजिनेन्द्रवाक् ॥ ४ ॥ ચતુર્વિરતિષ્ઠા, ઘૃ૦ ૮, જો ૪૭, ( ૧૦ સ૦)
d
આદિ અંત રહિત, દીનતા રહિત, અત્યંત ધનાદિકને આપનારી, ગ્રહણ કરવા લાયક અને કાઇને નહીં નમનારી એવી જિનેશ્વરની વાણી અમને બુદ્ધિનું દાન આપે!–અમારી બુદ્ધિ સારી કરી. ૪.