________________
સમવસરણ.
સમવસરણ વ્યવસ્થા
तत्रादावागतोऽल्पचिरागच्छन्तं महर्द्धिकम् । नमति सामतं तु प्राग, नमनेव जगाम च ॥९॥
त्रि० श० पु० च०, पर्व १, स० ३, श्लो० ४७३. તે જિનેશ્વરના સમવસરણને વિષે પ્રથમ અ૫ ઋદ્ધિવાળો આવેલો હોય અને પછી મહદ્ધિક આવે, તો તે મહદ્ધિકને અ૫ હદ્ધિવાળે નમસ્કાર કરે છે, અને જે પહેલાં મહદ્ધિક આવેલ હોય અને પછી અ૫દ્ધિક આવે છે તે અપદ્ધિક, મહદ્ધિકને નમીને પાછળ જાય છે. ૯ સમવસરણ મહિમા––
नानाऽवस्कन्दसनामहतग्रामभुवो मिथः । मित्रीभूयेह तिष्ठन्ति, राजानस्तव पर्षदि ॥१०॥
ત્રિશ૦ રૂ૨૦, પર્વ ૨, ૩ રૂ, ઋો. ૧૪ રૂ. હે પ્રભુ ! પરસ્પર વિવિધ પ્રકારના લશ્કરના યુદ્ધથી નષ્ટ થયેલા ગામ અને જમીનવાળા રાજાઓ પણ આપના સમવસરણ (સભા)માં પરસ્પર મિત્ર થઈને બેસે છે. ૧૦.
त्वत्पर्षद्ययमायातः, करटी करटस्थलीम् ।। करेण केसरिकरं कृष्ट्वा कण्डूयते मुहुः ॥११॥
त्रि० श० पु० च०, पर्व १, सर्ग ३, श्लो० ५४४. આપના સમવસરણમાં આવેલ આ હાથી, સિંહના