________________
૧૮
સુભાષિત-પદ્ય–રત્નાકર.
તે ઠેકાણે પ્રથમ ચાતરફથી એક ચેાજન સુધી પૃથ્વીને વાયુકુમાર દેવા શુદ્ધ કરે છે. ર.
वरिसंति मेहकुमरा, सुरहिजलं उउसुरा कुसुमपसरं । विरयति वणा मणिकणगरयणचित्तं महिअलं तो ॥ ३ ॥ સમવસરણમ, ૉ.
પછી તે સ્થાને મેઘકુમાર દેવા સુગંધી જળની વૃષ્ટિ કરે છે, પછી ચે ઋતુના અધિષ્ઠાયક દેવા નીચા ડીંટવાળા પાંચ વર્ણના પુષ્પાના સમૂહની વૃષ્ટિ કરે છે, ત્યારપછી વાનન્યતર દેવા મણિ, સુવર્ણ અને રત્નવડે ચિત્ર વિચિત્ર પૃથ્વીતળને રચે છે-પીઠખંધ કરે છે. ૩. अभितरमज्झबहिं, तिवप्प मणिरयणकणयकविसीसा । ચળામયા, વેમળિગ-નો-મવળજ્જા || ૪ || સમવસરણક, ૉ છુ.
અંદરના, મધ્યના અને બહારના અનુક્રમે મણિ, રત્ન અને સુવર્ણના કાંગરાવાળા; રત્ન, સુવણુ અને ચાંદિના એવા ત્રણ ગઢ વૈમાનિક, જ્યાતિષી અને ભવનપતિ દેવા બનાવે છે, અર્થાત્ વૈમાનિક દેવા મણના કાંગરાવાળા રત્નમય અંદરના ગઢ બનાવે છે, જ્યેાતિષી દેવા રત્નના કાંગરાવાળા સુવર્ણમય મધ્યના ગઢ મનાવે છે અને ભવનપતિ દેવા સેાનાના કાંગરાવાળા ચાંદિમય બહારના ગઢ મનાવે છે. ૪.
પ્રાતિહા :—
अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च ।