Book Title: Siddhahemshabdanushasana Part 1 Author(s): Bechardas Doshi Publisher: University Granth Nirman Board View full book textPage 9
________________ ત્રીજું સૂત્ર છાત્ ૧/૧/૩ છે. આ સૂત્ર એમ સૂચવે છે કે પ્રસ્તુત વ્યાકરણમાં જે કેટલુંક કહેવામાં નથી આવ્યું તે વિશે લેકે પાસેથી જાણ લેવું. વ્યાકરણ ભાષાના બંધારણને સમજાવે છે. એ સમજાવતી વખતે જે કેટલીક હકીકત કહેવામાં ન આવી હોય તે બધી લો કે એટલે બીજી વ્યાકરણકારો પાસેથી તથા બીજ બીજા વ્યાકરણને લગતાં શાસ્ત્રોઠારા સમજી લેવાની છે. વ્યાકરણમાં કેટલુંક જ્યોતિષ વિશે તથા આયુર્વેદ વગેરે વિશે પણ જણાવેલ હેય છે. માટે તેનો વિચાર લોકો પાસેથી સમજી લેવો એ આશય સ્ત્રોત સૂત્રને છે. આ પછી અથા સૂત્રથી માંડીને પ્રયમ પાઠના છેલ્લા સૂત્ર સુધી ગ્રંથકારે જુદી જુદી સંજ્ઞાઓની સમજ આપેલ છે. જેમકે સ્વરસંજ્ઞા, હસ્વસંજ્ઞા દીર્ઘ સંજ્ઞા, લુતસંજ્ઞા, સમાન સંજ્ઞા, અનુસ્વાર સંજ્ઞા, વિસર્ગ સંજ્ઞા, વ્યજન સંજ્ઞા, ઘુટ સંજ્ઞા, વર્ગ સંજ્ઞા, ઘેષ સંજ્ઞા, અષસંજ્ઞા વિભક્તિ સંજ્ઞા, પદ સંજ્ઞા, વાક્ય સંજ્ઞા, નામ સંજ્ઞા, અવ્યય સંજ્ઞા, અંતસ્થ સંસા, સંધ્યક્ષર સંજ્ઞા અને પ્રત્યય સંજ્ઞા-આ બધી સંજ્ઞાઓને સમજાવેલ છે. શરુઆતમાં જ વ્યાકરણમાં વપરાતી બધી સંજ્ઞાઓને સમજાવ્યા વિના વિદ્યાથી આગળ આવનારી હકીક્તને સમજી શકતો નથી એટલે આ પ્રકાશિત થતા ગ્રંથમાં સૌથી મોખરે સંજ્ઞા પ્રકરણ આપેલ છે. પ્રસ્તુત પ્રથમ અધ્યાયના પ્રથમ યાદના કુલ બેંતાલીસ સૂત્રો છે આ પછી સ્વરસંધિનું પ્રકરણ બીજા પાદથી શરૂ થાય છે. જે શબ્દોને એટલે બે કે બે થી વધારે શબ્દોમાં જે એક બીજા સ્વર સામ સામે આવેલ હોય અને એ બે સ્વરો વચ્ચે કોઈ વ્યવધાન ન જ હોય તેવા સ્વરે એક બીજા પરસ્પર જોડાઈ જાય છે અથવા તે સ્વરેનું પરિવર્તન પણ જાય થઈ છે. જેમકે પુસ્ત+આશ્વ=પુસ્તકાયદેવરૂદ્દેવેન્દ્ર, શીત+ =ીતો, મા+૩= ૪, ને+મને નયન વગેરે સ્વર સંધિના નિરૂપક આ બીજા પાદનાં બધાં મળીને ૪૧ સૂત્રો છે. ત્રીજા પાદથી વ્યંજન સંધિ શરુ થાય છે. જે શબ્દ સમૂહમાં કે શબ્દમાં અમુક વ્યંજનને ફેરફાર થઈ જાય છે, અથવા સામ સામે આવેલા એક બે વ્યંજનોમાં પૂર્વ જનને ફેરફાર થઈને ઉત્તર વ્યંજન સાથે મળી જતાં તેનું ઉચ્ચારણ જ બદલાઈ જાય છે તેનું નામ વ્યંજન સંધિ—બે વ્યંજને એક બીજામાં સંધાઈ જાય તે વ્યંજન સંધિ. તન્મય તમય, fમય=વિજય, મ+8=મજી, કુ+અ૪=૩૬૪, રસ્તષ્ટ, રૂમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 808