________________
શ્રીમતિ અરૂણાબેન રજનીભાઈ શાહ ભાવનાથી જેમનું જીવન ભવ્ય બનેલું છે, દાનથી જેમનું જીવન પરોપકારી રહ્યું છે.
સરળતાને કારણે તેઓ મિત્રોમાં પ્રિય છે. ધર્મરૂચિ અનુસાર તેઓ જૈન ધર્મોપદિષ્ટ નાની-મોટી અનેક પ્રકારની તપશ્ચર્યાઓ
નિયમિત કરીને પોતાનું જીવન સાર્થક કરી રહ્યા છે. Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org