________________
શ્રી રજનીભાઈ ચુનીલાલ શાહ અમેરીકાની ભૂમિ ઉપર પ્રવચન પ્રભાકર સ્થાનિક વ્યાખ્યાતા શ્રી રજનીભાઈ શાહની શ્રાવકધર્મને યોગ્ય, વૈરાગ્ય, સમકિત, દીક્ષા અને મોક્ષને સ્પર્શતી વિધવિધ વિષયો ઉપર અવારનવાર આયોજાતી ધર્મ-શિબિરોમાં ઉપસ્થિત રહેવાનો લાભ અમને મળે છે. શ્રી રજનીભાઈએ ઉત્તમ શિલ્પી બની અમારા જેવા અનેક આત્માઓની જીવનપ્રતિમામાં સમ્યક્ રત્નત્રયીના પ્રાણ પૂર્યા છે. - પ્રફુલ્લભાઈ મૂલચંદભાઈ શેઠ
Jain:Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org