________________
સ્વ. પૂ. શ્રી ચુનીલાલ છગનલાલ શાહ
(સ્વ. પૂ. પિતાશ્રી)
પૂ. શ્રી કમળાબેન ચુનીલાલ શાહ (વિધમાન. ઊંમર : ૯૫ વર્ષ)
(પૂ. માતુશ્રી)
પરમ ઉપકારી જન્મદાતા, જીવનદાતા અને સંસ્કારદાતા માતા-પિતા. જેમના તરફથી મને વાત્સલ્યપૂર્ણ સંસ્કાર વારસો મળ્યો છે. જેથી મારા જીવનનો હું કંઈક પણ સદ્દઉપયોગ કરી શક્યો છું. માતા-પિતાનું આ સદણ કોઈ રીતે ચૂકવવું અઘરું છે. સિવાય કે તેમના કુળને દીપે તેવું જીવન જીવી ધન્ય બનીએ.
- રજનીભાઈ ચુનીલાલ શાહ
JaimEducation international 2010 LOS
For private & Personal use only
www.jaineitorary.org