________________
[ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
ધ માટે નરપણું ના પાપ માટે નરપણું, ધમ માંહે શ્રેષ્ઠ સંયમ સાધવાને નરપણું, પ
અ—પૂર્વે ત્રીજી તથા ચેાથી ગાથામાં કહેલ ધર્મજાગરિકાના જુદા જુદા શાસ્ત્રોમાં કહેલા પાઠના અર્થના સારાંશ—( ભાવાર્થ ) એ છે કે હું આત્મા ! તે પૂર્વ ભવમાં શ્રી વીતરાગદેવે કહેલા જૈન ધર્મની સમ્યગ આરાધના કરી તેથી ઉત્તમ મનુષ્ય ભવ મેળવ્યે છે એમાં જરા પણ અસત્ય નથી. માટે આ ઉત્તમ મનુષ્યપણું તે ધર્મની આરાધના કરવા માટે છે. પણ આરંભાદિ પાપ કરવા માટે નથી. તેમાં પણ ધર્મમાં અતિ ઉત્તમ ચારિત્ર ધર્મની આરાધના કરવા માટેજ મનુષ્યભવ છે. પ
મનુષ્ય ભવની ઉત્તમતાને વિસ્તારથી સમજાવે છે:દર્શનાદિક સાધના તે અન્ય ગતિમાંહે મલે, ચરણુ કેરી સાધના તે નરપણા વિણ ના મલે; એ આરાયે સુરભાવમાં પણ દ્રવ્ય તીર્થંકર ભલા, નરભાવને નેહે નિર ંતર ચાહતા થઈ નિર્મલા. ૬
અમેાક્ષ સાધના માટે જરૂરી સમ્યગ્દર્શન (સમિત) જ્ઞાન અને ચારિત્ર પૈકી દર્શન વગેરેની આરાધના તા મનુષ્ય ગતિ સિવાય ત્રીજી દૈવાદિક ગતિમાં પણ થઇ શકે છે. પરંતુ નિર્મલ ચારિત્રધર્મની આરાધના તેા મનુષ્ય ભવ સિવાય થઈ શકતી નથી. અને તેવી ચારિત્ર ધર્મની આરાધના વિના મેક્ષ મળેજ નહિ. આજ આશયથી ( ઉદ્
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org