________________
શ્રી ધર્મ જાગરિકા
[ પ ]
" धर्माय धर्मचिन्तया वा जागरिका जागरणं धर्मजागरिका" (ધર્મ ને માટે અથવા ધર્મ ના ચિન્તવન (વિચારણા કરવા) પૂર્વક જે જાગરિકા એટલે જાગરણ તે ધર્મ જાગરિકા) તથા શ્રી સ્થાનાંગસૂત્રમાં જેાગરણમાં ધર્મની (ધાર્મિક વિચારની) મુખ્યતા હાય એવી રીતે જાગવું તે ધર્મ જાગરિકા એમ કહેલ છે. તે પાઠ આ પ્રમાણે‘ ધર્મપ્રધાના જ્ઞાના-નિદ્રાક્ષયેળ યોધો ધર્મગ્રાगरिका भावप्रत्युपेक्षा इत्यर्थः, सा च गाथा - किं कथं किं वा सेसं, किं करणिज्जं तवं च न करेमि । पुव्वावरत्तकाले जागरओ भावपडिलेहो ॥ १ ॥ अहवा को मम कालो, किमेयस्स उचिय, असारा विसया नियमगामिणो, विरसावसाणा, भीसणो मच्चू, इत्यादि " इति ठाणांगे चतुर्थस्थानक ( अध्ययन ) દ્વિતીયફેરાડે ( ધર્મની મુખ્યતાવાળી જારિકા એટલે નિદ્રા (ઊંઘ) ઉડી જાય ત્યારે જાગવું તે ધર્મ જાગરિકા કહેવાય એટલે આત્મિક ભાવની પ્રત્યુપેક્ષા-ચિત્તવન ( વિચારણા ) તે. આ પ્રમાણે મેં શું શું કર્યું, શું ખાકી છે, કર્યું કરવા યાગ્ય તપ વગેરે ધર્મ ક્રિયા હું કરતા નથી એવી મધ્યરાત્રિને વિષે (ઉપલક્ષણથી જ્યારે જાગે ત્યારે) ચિન્તવના. અથવા મારે ધર્મારાધન માટે ચાગ્ય કાલ કયેા છે, એને ઉચિત ધર્મ કાર્ય શુ છે. શબ્દાદિ વિષયેા અસાર અને નિશ્ચે નાશવંત છે, પરિણામે વિરસ (તુચ્છ) છે, મૃત્યુ ભયંકર છે વગેરે વિચાર કરવા તે ધર્મ જાગરિકા કહેવાય. ) ૪
આ ગાથામાં ધર્મ જાગરિકાના 'સારાંશ કહે છે:સના સારાંશ એ જિન ધર્મની શુભ સાધના, પૂર્વે કરી તેથી લઘા હૈ જીવ ! નરભવ જૂઠ ના;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org