________________
[૪]
શ્રી વિજયપધસૂરિજી કૃત
તથા બૃહત્કપના પહેલા ઉદ્દેશામાં પણ ટુંકાણમાં એજ અર્થ છે. આ સૂત્રના પાઠો નીચે પ્રમાણે-શ્રી પંચવસ્તકના ચોથા દ્વારમાં “ પુસ્થાવર નામા ૩
જ્ઞા”િ (તે પૂર્વાપર રાત્રીમાં જાગતે છતે ધર્મ જાગરિકા કરે વગેરે.) આ પાઠની ટીકામાં ધર્મના ને અર્થ રિન્તા કર્યો છે. શ્રી કલપસૂત્રના નવમાં વ્યા
ખ્યાનમાં “ધર્મસ્થાન વારિ ધર્મકાર”(ધર્મધ્યાન વડે જાગવું તે ધર્મજાગરિકા) એ પ્રમાણે, તથા શ્રીબૃહત્ક૯પમાં “ધનાનુમ-ધમત્તારિત્તા થા ધાनलक्षणं जागरण धातूनामनेकार्थत्वात् झाणं वा झाईत्तए-धर्मસ્થાનમનુસ્મર્તવ્ય” એટલે ધર્મજાગરિકા એટલે ધર્મધ્યાનનું અનુસ્મરણ, અથવા ધર્મજાગરણ એટલે ધર્મધ્યાનના સ્વરૂપવાળું જાગરણ અથવા પ્રસંગ પ્રમાણે ધાતુના અનેક અર્થ થઈ શકે છે. તેથી ધ્યાન ધ્યાવવું એટલે ધર્મધ્યાન નિરન્તરપણે ચિન્તવવું એ ધર્મજાગરિકા એ પ્રમાણે કહ્યું છે. ૩ નિજ ધર્મને સંભાળવા તિમ ધર્મ ચિંતાએ કરી, જે જાગવું તે લાભદાયક ધર્મ જાગરિકા ખરી ભગવતીમાં બારમા શતકે પ્રથમ ઉદ્દેશએ, ધર્મ જેમાં મુખ્ય એવું જાગવું સ્થાનાંગએ. ૪
અર્થવળી પિતાના ધર્મને (ફરજને) સંભાળવા ધર્મની ચિન્તા (વિચારણા) કરતાં જાગવું તેજ ધર્મજાગરિકા ખરેખર ફાયદાકારી છે એ પ્રમાણે પાંચમાં અંગ શ્રી ભગવતીસૂત્રના બારમા શતકના પહેલા ઉદ્દેશામાં કહેલું છે. તે પાઠ આ પ્રમાણે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org