________________
શ્રી ધ જાગરિકા
[3]
<
જાગરણમાં કુટુંબ સંબંધી વિચાર કરાય, તેને શાસ્ત્રમાં ‘કુટુંબ જાગરિકા ’ કહેલી છે. આ જારિકા આત્મહિત ઈચ્છનાર જીવાને કલ્યાણ માર્ગોમાં નુકસાનકારી હાવાથી જરૂરની નથી એમ તીર્થંકરા કહે છે. બીજી ધાર્મિક વિચારણા વાલી ધર્મ જાગરિકા ' જે ભવ્ય જીવા કરે છે તે પરિણામે-ફળરૂપે કેવલપદ એટલે મેાક્ષસ્થાન પામે છે. કહ્યું છે કે:'पुव्वरत्तावरत्तसमय सि धम्मजागरियं जागरतित्ता भवइ ( એટલે કે ભવ્ય જીવ પૂર્વ રાત્રી-રાતના પ્રથમ પ્રહર અને અપરરાત્રી-પાછલી રાતના કાળમાં ઉપલક્ષણથી મધ્યરાતે ધર્મ જાગરિકા વડે જાગનારા હાય.)ઞ એમ શ્રી સ્થાનાંગ(વગેરે અનેક શાસ્ત્રો) માં કહ્યું છે. ૨
હવે એ ગાથાઓ વડે વિવિધ શાસ્ત્રોના આધારે ધર્મ જાગરિકા ' ના સ્પષ્ટ અર્થ સમજાવે છેઃ
’
ધર્મ જાગરિકા તણા અર્ધાં દીસે ઇમ આગમે, ધ ચિંતા ઈમ કહ્યું શ્રી પંચવસ્તુક આગમે; ધર્મકરૂં ધ્યાન કરતાં જાગવું ઇમ કલ્પમાં, તિમ બૃહત્કલ્પે પ્રથમ ઉદ્દેશકે સંક્ષેપમાં.
૩
અ:-ધર્મ જાગરિકાના આગમમાં આ પ્રમાણે અર્થા કર્યો છે. શ્રી હરિભદ્ર સૂરિ કૃત પચવસ્તુકે નામના શાસ્ત્રમાં ધર્મ જાગરિકા એટલે ‘ ધર્મચિંતા ' એ પ્રમાણે, અને શ્રી કલ્પસૂત્રમાં ધર્મનું ધ્યાન કરતાં જાગવું ' એ પ્રમાણે,
,
*
૧. અહીં' મધ્યરાત્રીને ટાઇમ સક્ષેપથી કહ્યો છે. તેથી એમ સમજવું કે-જ્યારે જાગે ત્યારે શ્રાવકે જરૂર ધર્મ
જાગરિકા કરવી
જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org