________________
श्रामण्योपनिषद्
જો બીજાએ કહેલી વાત સાચી જ હોય, તો સહન જ કરવું જોઈએ. કારણ કે એમાં ગુસ્સો કરવાનું કોઈ કામ નથી. અથવા તો જે કહ્યું તે ખોટું જ હોય, તો ય સહન જ કરવું જોઈએ. કારણ કે એમાં ય ક્રોધ કરવાનો કોઈ અર્થ નથી. ૧૦ના
| | મૃદુતા // શ્રી વીરપ્રભુના ચરણકમળમાં ભ્રમરની જેમ શોભતા, સાક્ષાત્ મૃદુતાની મૂર્તિ એવા શ્રી ગૌતમસ્વામિનું કલ્યાણ થાઓ. //
સગુણો વિનયને આધીન છે અને વિનય એ માર્દવને આધીન છે. માટે સદ્ગણોના ઈચ્છુકે માદવના અર્થી બનવું જોઈએ. //રા.
વિનયથી શ્રુત ભર્યું હોય, તે જો કદાચ ભૂલી પણ જવાય, તો ય તે પરલોકમાં યાદ આવે છે અને કેવળજ્ઞાનનું કારણ બને છે. Iી
જે મૃદુતાને મચકોડે છે, વિદ્યાનો તિરસ્કાર કરે છે અને વિદ્યાગુરુના ગુણોનું પ્રકાશન કરતો નથી..જા.