________________
-
8
श्रामण्योपनिषद्
જે અવસ્થામાં સ્ત્રી મડદા જેવી લાગે છે, ગીતો વિલાપો જેવા લાગે છે, વિષયો વિષ જેવા લાગે છે, અત્યંત મધુર ભોજન વિષ્ટા કરતાં ય અધમ લાગે છે. “અબ્રહ્મ' એવું વચન પણ જેમાં ઘૂ ઘૂ કરાવ્યા વિના રહેતું નથી, તે બ્રહ્મની ઉત્કૃષ્ટ દશા મારા મનમાં પરમ પ્રતિષ્ઠા પામો. ૧૦ની
ઈતિ ચરમતીર્થપતિ કરુણાસાગર શ્રી મહાવીરસ્વામિશાસને નડિયાદમંડનશ્રી ઋષભ-અજિતનાથપ્રાસાદસાન્નિધ્ય
વિ.સં. ૨૦૬૬ પ્રથમ-વૈશાખ સુદ તેરસે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમ-ભુવનભાનુ
પદ્મ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્ય વિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુત શ્રમણશતક' એવા બીજા નામવાળી કૃતિ
શ્રામણ્યોપનિષદ્