Book Title: Shramanyopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 139
________________ ૬૧. અવધૂતોપનિષદ્ - શ્રી દત્તાત્રેય અવધૂત પ્રણીત અવધૂતગીતાની મનનીય સૂક્તિઓ પર નૂતન સંસ્કૃત વૃત્તિ. ૬૨. દુઃષમોપનિષદ્ - દુઃષમગંડિકા ગ્રંથ પર વિશદવૃત્તિ. ૬૩. પ્રથમોપનિષદ્ - પ્રથમવાર પ્રકાશિત થતી વિશિષ્ટ કૃતિઓ, રત્નાકરપંચવિંશતિકા-પ્રાચીન ટીકા, વન સ્પતિસપ્તતિકા-સાવચૂરિ, જંબૂ અધ્યયન, ગિરનારતીર્થપ્રતિષ્ઠા પ્રશસ્તિ. ૬૪. અહનામસહસ્રસમુચ્ચય - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યરચિત કૃતિ-સચિત્ર સંપાદન. ૬૫. ઉપાસનોપનિષદ્ - પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ધૂમાવલિ + સર્વજિનસાધારણસ્તવન આ બે વિશિષ્ટ કૃતિઓ-સચિત્ર સાનુવાદ. ૬૬. સુખોપનિષદ્ - પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિફળ, સચિત્ર સાનુવાદ. ૬૭. દયોપનિષદ્ - જીવદયા પ્રકરણ પર નૂતન સંસ્કૃત વૃત્તિ સાનુવાદ બોટિકોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત કૃતિઓ બોટિક-પ્રતિષેધ, બોટિકનિરાકરણ, બોટિકોચ્ચાટન, દિગંબરમતવિચાર દિગંબરમતખંડનના સંકલન સાથે અનેક પ્રાચીન ગ્રંથોના આધારે દિગંબર મતની સમીક્ષા. આચારોપનિષદ્ - શ્રી દેવસુંદરસૂરિકૃત સામાચારી પ્રકરણ પર વિશદવૃત્તિ. • વિવાહચૂલિકા • અજીવકલ્પ છે જીવસંખ્યા પ્રકરણ , સમ્યક્ત્વ પંચવિંશતિકા • નિશાભોજન પ્રકરણ • બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય ૦ સમ્યકત્વ સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144