________________
श्रामण्योपनिषद्
९५ સમા ધમ્મ રસાયા આ મહાન ધર્મોનું મહિમાગાન કરે છે. શ્રમણપુંગવ વિ. ધર્મધુરંધરસૂરિજીએ આ ધર્મોને જોઈ-જાણી-પિછાણી-માણીને જે કહ્યું છે તે મહત્ત્વનું જ
હોય.
આના વાચન-મનન-પઠન થકી શ્રમણોને મનવચન-જીવનમાં આ ધર્મો ખૂબ ખૂબ પ્રતિષ્ઠા - બે ય અર્થમાં – પ્રાપ્ત કરે અને એ રીતે શ્રમણધર્મનો જયજયકાર થાય એવી અભિલાષા.
ઉપા. ભુવનચંદ્ર
વિરમગામ મા.વ. ૧, ૨૦૬૫
- સમણધમ્મ રસાયણમાંથી સાભાર