Book Title: Shramanyopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ श्रामण्योपनिषद् પ્રીતિનો અત્યંત નાશ, વેરની પરંપરા તથા અગ્નિશર્મા વગેરેની જેમ અનંત સંસાર, આ બધુ મારા સંબંધી ન થાઓ. I૪ો આ રીતે ક્રોધના વિપાકોના ચિંતનથી જે ક્ષમામાં તત્પર બને છે, તે વિચક્ષણ વિપાકક્ષમાના ભેદમાં અંતભૂત છે. //પા. માટે શુભ આત્માઓએ ક્રોધરૂપી અગ્નિને જલ્દીથી શાંત કરવા માટે સંયમરૂપી બાગમાં નીક સમાન એવી ક્ષમાનું જ શરણ લેવું જોઈએ. ૬l ઈત્યાદિ વચનનો વિચાર કરીને જે ક્ષમામાં શૂરવીરપણું હોય, તે વચનક્ષાન્તિ નામનો ક્ષમાનો ચોથો ભેદ છે. Iછા પણ જે ક્ષમા સહજ જ હોય, શુદ્ધ હોય, ચંદનની સુગંધની જેમ સ્વાભાવિક હોય, અથવા તો અગ્નિની ઉષ્ણતાની જેમ કે પાણીની ઠંડકની જેમ સ્વાભાવિક હોય. //૮. વળી જેના પ્રભાવે મહાઉપસર્ગોમાં પણ અવશ્ય ક્ષમાનો ભાવ રહે છે, તે ધર્મક્ષાન્તિ છે. માનનીય પૂર્વાચાર્યોએ તેને સર્વશ્રેષ્ઠ માની છે. લા.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 144