________________
२३
श्रामण्योपनिषद्
મમત્વ એ સાક્ષાત્ નરક છે અને સમત્વ એ સાક્ષાત્ સિદ્ધિ છે. આ જ “મુક્તિ'નું અનુશાસન છે. બીજો તો આનો જ વિસ્તાર છે. II
કર્મના યોગનો જે વિશ્લેષ થવો = કર્મોનો ક્ષય થવો, એ દ્રવ્યમુક્તિ છે, એ મુખ્ય નથી = ગૌણ છે. મુખ્ય પુરુષો = તીર્થંકર-ગણધર વગેરેએ અત્યંત શુદ્ધ નયના અભિપ્રાયથી એમ કહ્યું છે કે કષાયોથી મુક્તિ (કષાયત્યાગ) એ જ ખરી મુક્તિ છે. ||૧૦ના
| તપ ||
તપતેજથી મહાસૂર્ય સમાન, શ્રી વીરપ્રભુએ જેમની પ્રશંસા કરી હતી, જેઓ સર્વાર્થસિદ્ધિના દાયક છે, ધન્ય છે, એવા ધન્ના અણગારની હું સ્તુતિ કરું છું. [૧] | મુખ્ય (અગૌણ) તપ આત્યંતર કહ્યું છે. બાહ્ય તપ તો તેનું પોષક છે. તે પ્રત્યેક છ પ્રકારનું છે. તેમાં પહેલા બાહ્ય તપ કહેવાય છે. રાઈ