Book Title: Shramanyopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ श्रामण्योपनिषद् || મંગલમ્ | ઐન્દ્ર = આત્માની આ પરમ જ્યોતિને હું નમન કરું છું કે જે દશવિધ શ્રમણધર્મની પ્રાપ્તિથી પ્રગટી છે. જે જ્યોતિનો ઉદય થતાં અંધકારો તો કદી નથી જ રહેતા, પ્રકાશો પણ નથી રહેતા (પ્રકાશો પણ ઝાંખા પડી જાય છે.) | ક્ષમા // જેઓ જગતમાં સહનશીલ મુમુક્ષુઓના પ્રથમ ઉદાહરણ છે, એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. ૧/l. તે મારો ઉપકારી છે કે થશે) માટે મારે સહન કરવું જોઈએ, આ ક્ષમાનો પ્રથમ ભેદ દેખાડ્યો છે, જે કૃતજ્ઞ વગેરે આત્માઓમાં હોય છે. રા જો હું સહન નહીં કરું, તો આ મારા પર અપકાર કરશે. માટે મારે સહન કરવું જોઈએ. આ ક્ષમાનો બીજો પ્રકાર છે. જે દુ:ખભીરુ જીવોમાં સુલભ છે. તેવી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 144