Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha Author(s): Kunvarji Anandji Publisher: Kunvarji Anandji View full book textPage 9
________________ રાગ ગ ને નિર્મળ થયા, કર્મ અપાવી મેક્ષે ગયા; દ્વેષ ગમે ને ઉપશમી થયા, ચારિત્ર લઈને નિર્મળ થયા. ૫ સાત ક્ષેત્રે જે ધન બાવરે, તે ભવ સાયર હેલા તરે; માણેક મુનિ એણપરે ભણે, નહીં કેઈજિન શાસન તેલણે. ૬ – 1 ,. ૪ માંગલિક કાવ્ય મંગલ ભગવાન વીરે, મંગલં ગતમપ્રભુઃ | મંગલ સ્થૂલભદ્રાઘા, જેનો ધર્મોડસ્તુ મંગલમ છે ૧ એક જંબૂ જગ જાણીએ, બીજા નેમિકુમાર ! ત્રીજા વયર વખાણુએ, ચોથા ગૌતમ ધાર છે ૨ | અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર - * તે ગુરૂ ગૌતમ સમરીએ, વંછિત ફલ દાતાર છે ૩ છે. અક્ષણમહાનસિલબ્ધિ, કેવલશ્રીઃ કરાંબુજે ? નામ લક્ષ્મીમુખે વાણી, તમહં ગૌતમં તુવે છે ! પ શિયલવંતેનું પ્રાતઃસ્મરણ. ' - લબ્ધિવંત શૈતમ ગણધાર, બુદ્ધિએ અધિક અભય કુમાર, { પ્રહ ઉઠીને કરી પ્રણામ, શીયલવંતનાં લીજે નામ. ૧ પહેલા નેમિ જિનેશ્વર રાય, બાળ બ્રહ્મચારી લાગું પાય; બીજા જંબૂકુંવર મહા ભાગ, રમણ આઠને કીધો ત્યાગ. ૨ ત્રીજા સ્થૂલભદ્ર સાધુ સુજાણ, કેશા પ્રતિબધી ગુણખાણું ચેથા સુદર્શન શેઠ ગુણવંત, જેણે કીધું ભવને અંત, ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72